તણાવ અને થાક દૂર કરવા સરળ યોગ મૂવમેન્ટ્સ, રોજિંદા જીવનમાં અપનાવવાની સલાહ
આજની ઝડપી અને વ્યસ્ત જીવનશૈલીમાં માનસિક તણાવ, થાક અને શરીરમાં જકડાણ જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. સતત કામનો બોજ, સ્ક્રીન સામે લાંબા સમય સુધી બેસવું અને માહિતીના વધતા પ્રવાહને કારણે શરીર અને મન બંને પર અસર જોવા મળે છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે લોકોને રોજિંદા જીવનમાં સરળ યોગ આધારિત મૂવમેન્ટ્સ કરવાની સલાહ આપી છે.
Growth Now News