અમદાવાદમાં ખાદ્ય સુરક્ષા ચકાસણીમાં ખુલાસો: AMC ટેસ્ટમાં 28 ફૂડ સેમ્પલ નિષ્ફળ
અમદાવાદમાં ખાદ્ય સુરક્ષા અંગે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. AMC દ્વારા હાથ ધરાયેલી ચકાસણીમાં શહેરભરના વિવિધ રેસ્ટોરન્ટ, ડેરી અને સ્ટોલમાંથી લેવામાં આવેલા 28 ફૂડ સેમ્પલ નિષ્ફળ જાહેર થયા છે, જેમાં અનેક જાણીતા ખાણીપીણીના સ્થળો પણ સામેલ છે.
Rahul Desai