A

ACB Gujarat

નિવૃત્ત આસિસ્ટન્ટ ઈજનેર સામે ACBની કાર્યવાહી, રૂ. 68.98 લાખની અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો

નિવૃત્ત આસિસ્ટન્ટ ઈજનેર સામે ACBની કાર્યવાહી, રૂ. 68.98 લાખની અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો

સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત આસિસ્ટન્ટ ઈજનેર રસીકભાઈ મગનભાઈ પટેલ સામે ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો (ACB)એ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધ્યો છે. તપાસમાં તેમની કાયદેસરની આવક કરતાં રૂ. 68.98 લાખની વધુ સંપત્તિ હોવાનું સામે આવતા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Rahul Desai
5 લાખની લાંચ કેસમાં ગાંધીનગરનો ક્લાસ-1 અધિકારી ACBના હાથે ઝડપાયો

5 લાખની લાંચ કેસમાં ગાંધીનગરનો ક્લાસ-1 અધિકારી ACBના હાથે ઝડપાયો

ગાંધીનગર અને સુરત ખાતે કરવામાં આવેલી તપાસ દરમિયાન સત્તાવાળાઓને મોટી માત્રામાં રોકડ રકમ, દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ મળી આવી છે. કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 2.64 કરોડથી વધુની મત્તા જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Rahul Desai