Kheda : ખેડા જિલ્લાના નડીયાદમાં રદ થયેલી જૂની રૂ.500ની નોટોના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. નડીયાદ SOG પોલીસે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.