હ

હેલિકોપ્ટર રેસ્ક્યૂ

Nepal Snowfall: નેપાળમાં ભારે હિમવર્ષા વચ્ચે ફસાયેલા 6 ભારતીય પ્રવાસીઓનું રેસ્ક્યૂ, હેલિકોપ્ટરથી સુરક્ષિત બહાર કઢાયા

Nepal Snowfall: નેપાળમાં ભારે હિમવર્ષા વચ્ચે ફસાયેલા 6 ભારતીય પ્રવાસીઓનું રેસ્ક્યૂ, હેલિકોપ્ટરથી સુરક્ષિત બહાર કઢાયા

Nepal Snowfall: નેપાળના અપર ડોલ્પોમાં ભારે હિમવર્ષા વચ્ચે ફસાયેલા 6 ભારતીય પ્રવાસીઓને હેલિકોપ્ટરથી બચાવાયા. 2 મહિલા અને 4 પુરુષ પ્રવાસીઓની તબિયત સામાન્ય છે.

Nancy Shukal
આસામ અને નાગાલેન્ડમાં પૂર વચ્ચે વાયુસેનાએ 458 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા

આસામ અને નાગાલેન્ડમાં પૂર વચ્ચે વાયુસેનાએ 458 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા

આસામ અને નાગાલેન્ડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય વાયુસેનાનું માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત અભિયાન સતત ચાલી રહ્યું છે. ખરાબ હવામાન અને પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ વાયુસેનાના જવાનો બચાવ અને રાહત કામગીરીમાં સંપૂર્ણ તત્પરતા સાથે જોડાયેલા છે. ભારતીય વાયુસેનાએ મંગળવારે જણાવ્યું કે છેલ્લા 10 દિવસ દરમિયાન તેના હેલિકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 458 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

Growth Now News