Surat : શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા હીરાના ખાતામાંથી લાખો રૂપિયાના હીરાની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ₹6.93 લાખના હીરા ચોરી કરનાર લેસર મશીન ઓપરેટરની મુંબઈથી ધરપકડ કરી.