Junagadh Resident Doctor Dies : જૂનાગઢમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ મેડિકલ કોલેજના એનેસ્થેસિયા વિભાગમાં પીજીનો અભ્યાસ કરી રહેલાં રેસિડેન્ટ તબીબ સોનાલીબેન ઓડેદરાનું માત્ર 30 વર્ષની વયે નિધન.