Stock Market Crash: ભારતીય શેરબજારમાં બુધવારે કારોબાર દરમિયાન ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતમાં સુસ્ત કારોબાર બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વેચવાલી વધતા બજાર લાલ નિશાનમાં સરક્યું હતું.