
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 6,424 વિદ્યાર્થીઓએ સપ્તરંગોની થીમ પર ભવ્ય માનવ રંગોળી રચી. “Largest Human Formation Depicting a Contemporary Mandala Art” તરીકે Asia Book of Recordsમાં આ અનોખી રચનાની નોંધ થઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ સાથે જોડાઈ તેમનો ઉત્સાહ વધાર્યો.

GMDC Ground Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદમાં વિશેષ માનવ આકૃતિ રચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.