Jamnagar News : શહેરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ્સની ચવાણાની પ્રોડક્ટના પેકેટમાંથી મૃત ગરોળી મળી આવી હોવાની ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.