Surat News: સુરતના વરાછામાં ટ્રિપલ સવારીમાં ઊંધા બેસીને સ્ટંટ કરતા યુવકોનો વીડિયો સામે આવ્યો છે. પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા.