Surat ના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા મોટી સુવિધા ઊભી કરવામાં આવનાર છે.