
Vadodara News: વડોદરાના સયાજીબાગમાં રૂપિયા 12.70 કરોડના ખર્ચે મગર નિરીક્ષણ પુલ બનાવવાનો પ્રસ્તાવ છે. પ્રવાસીઓ સુરક્ષિત અંતરેથી વિશ્વામિત્રીના મગરો નિહાળી શકશે.

Dr Babasaheb Ambedkar Sankalp Bhoomi Memorial Vadodara: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના કમાટીબાગ (સયાજીબાગ) – કલ્યાણનગર ખાતે નિર્માણ પામી રહેલા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર "સંકલ્પભૂમિ સ્મારક" પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લઈને કામગીરીની પ્રગતિ અંગે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરે સામાજિક વિષમતા અને કુરિવાજો દૂર કરી સામાજિક સમરસતા લાવવા માટે વડોદરાના કમાટીબાગ ખાતે વડના વૃક્ષ નીચે બેસીને...