
Surat : બહેનોની ખોટી સહીઓ કરીને તેમના જમીનના હક્કો ડૂબાડવાના આક્ષેપ હેઠળ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે જસવંતસિંહ, વિક્રમસિંહ અને પ્રવીણસિંહને ઝડપી પાડવામાં આવ્યા છે.

Surat Sachin Railway Station પર રાત્રિના સમયે એક યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. રેલવે સ્ટેશનની સીડી પરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.