શ

શેરબજારમાં ઘટાડો

Indian Stock Market Today: વૈશ્વિક તણાવ વચ્ચે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 121 પોઈન્ટ ગગડ્યો; નિફ્ટી 0.34% તૂટ્યો

Indian Stock Market Today: વૈશ્વિક તણાવ વચ્ચે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 121 પોઈન્ટ ગગડ્યો; નિફ્ટી 0.34% તૂટ્યો

Indian Stock Market Today: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક શેરબજારોમાં નબળા માહોલની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શુક્રવારે ભારતીય બજાર દિવસના...

Rupin Bakraniya
ટાટા ગ્રુપના શેરોમાં કડાકો: ચંદ્રશેખરનના રાજીનામાના સમાચારથી ₹50,000 કરોડથી વધુનું નુકસાન

ટાટા ગ્રુપના શેરોમાં કડાકો: ચંદ્રશેખરનના રાજીનામાના સમાચારથી ₹50,000 કરોડથી વધુનું નુકસાન

Tata Group Stocks Crash: ટાટા ગ્રુપ સાથે જોડાયેલા એક મોટા સમાચારની અસર શેરબજારમાં જોવા મળી છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના પદ પરથી રાજીનામાના સમાચાર સામે આવ્યા બાદ બુધવારે ટાટા ગ્રુપની અનેક લિસ્ટેડ કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડાને કારણે ટાટા ગ્રુપના કુલ માર્કેટ કેપમાં ₹50,000 કરોડથી વધુનો ઘટાડો થયો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. TCS સહિત અનેક શેરોમાં...

Rupin Bakraniya
મિડલ ઇસ્ટમાં તણાવને કારણે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ; સેન્સેક્સ 78,000ની નીચે સરક્યો

મિડલ ઇસ્ટમાં તણાવને કારણે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ; સેન્સેક્સ 78,000ની નીચે સરક્યો

મુંબઈ: મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવની સીધી અસર સોમવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. દિવસભર વેચવાલીના દબાણ વચ્ચે સેન્સેક્સ 442.93 અંક ઘટીને 77,708.52 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 95.80 અંકના ઘટાડા સાથે 24,238.50 પર સમાપ્ત થયો. બજારમાં સૌથી વધુ દબાણ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરો પર જોવા મળ્યું. નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં 2.27 ટકા અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 1.22 ટકાનો...

Rupin Bakraniya
શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,550ની નીચે

શેરબજારમાં ભૂકંપ! રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,550ની નીચે

Stock Market Crash: અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલીને કારણે હાહાકાર મચી ગયો હતો. સવારે મામૂલી વધારા સાથે ખુલેલા બજાર પર બપોર સુધીમાં રીંછ (Bears) એ એવી પકડ જમાવી કે દલાલ સ્ટ્રીટ પર લોહીની નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ચારેબાજુથી આવેલી વેચવાલીના દબાણમાં સેન્સેક્સ અંદાજે 1,100 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 23,550ની સપાટી નીચે સરકીને બંધ થયો હતો.

Rupin Bakraniya