Surat News : સુરતના વેસુ VIP રોડ પર કારમાં બેઠેલી મહિલાને હથિયારો બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે.