
India US trade agreement: ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર કરારની વાટાઘાટો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે.

India US trade agreement: ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવાની જરૂરિયાત પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાર મૂક્યો છે.

નવી દિલ્હી: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સ્પેનની રાજધાની મેડ્રિડમાં સ્પેનના અર્થવ્યવસ્થા મંત્રી કાર્લોસ કુએર્પો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ટેક્નોલોજી ક્ષેત્રે સહકારને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પીયૂષ ગોયલે જણાવ્યું કે ભારત અને સ્પેન વચ્ચે નવનીકરણીય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, અદ્યતન ઉત્પાદન, ડિજિટલ ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર