વ

વેઈટલિફ્ટિંગ

Mirabai Chanuએ સિલ્વર જીતીને ઈતિહાસ રચ્યો, ભારતે એશિયન ગેમ્સમાં 28 વર્ષ પછી વેઈટલિફ્ટિંગમાં જીત્યો મેડલ

Mirabai Chanuએ સિલ્વર જીતીને ઈતિહાસ રચ્યો, ભારતે એશિયન ગેમ્સમાં 28 વર્ષ પછી વેઈટલિફ્ટિંગમાં જીત્યો મેડલ

Mirabai Chanu: ભારતની ફેમસ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સ 2026 માં મહિલાઓની 49 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે.

Nancy Shukal
CWG 2026માં મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સમાં લગાવી ગોલ્ડની હેટ્રિક

CWG 2026માં મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ, કોમનવેલ્થ ગેમ્સમાં લગાવી ગોલ્ડની હેટ્રિક

ભારતની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 2026ની કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનુએ મહિલાઓની 48 કિગ્રા વેઈટલિફ્ટિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક હેટ્રિક પૂર્ણ કરી છે.

Growth Now News