Virender Sehwagના પુત્ર આર્યવીર સેહવાગને વિનુ માંકડ ટ્રોફી માટે દિલ્હી અંડર-19 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 18 વર્ષના ખેલાડીને મેદાન પર પોતાને સાબિત કરવાની એક મહત્વપૂર્ણ તક આપે છે.