8th Pay Commission: ₹52,600 બેઝિક સેલેરી... 5 ફિટમેન્ટ ફેક્ટર, 8મા પગાર પંચ અંગે મોટી અપડેટ
8th Pay Commission Basic Salary Hike: 8મા પગાર પંચ હેઠળ એક મોટો સુધારો આવ્યો છે. રેલ્વે કર્મચારી સંઘે હવે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં મૂળ પગારમાં વધારો અને ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરવામાં આવી છે. આ માંગ એવા સમયે કરવામાં આવી છે જ્યારે આઠમા પગાર પંચની ટીમ જમીની સ્તરે રિપોર્ટ તૈયાર કરી રહી છે. તમામ સરકારી કર્મચારીઓ અને સંગઠનો આઠમા પગાર પંચ સમક્ષ પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર નક્કી કરે છે. આને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન (IRTSA)
Rupin Bakraniya