
UP Delimitation Seats: દેશમાં પ્રસ્તાવિત સીમાંકન પ્રક્રિયા બાદ ઉત્તર પ્રદેશના રાજકીય માળખામાં મોટો ફેરફાર થઈ શકે છે.

Women Reservation Bill: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત અને લોકસભા-વિધાનસભાની બેઠકોના સીમાંકન મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે.

Delimitation Bill YSRCP Support: સંસદમાં સીમાંકન બિલને લઈને ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCPએ બિલને સમર્થન આપવાના સંકેત આપ્યા છે.