
Telangana Accident: તેલંગાણાના વિકારાબાદ જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રકે ઓટો-રિક્ષાને જોરદાર ટક્કર મારતાં એક જ પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Uttarakhand Bus Accident: ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં મંગળવારે સવારે ભયાનક બસ દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી બસ પુલ પરથી અંદાજે 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.