Amreli Accident News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં હિંડોરણા ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે.
Amreli:રાજુલા પોલીસને મોટી સફળતા મળી છે. વર્ષ 2003ના ગુનામાં છેલ્લા 23 વર્ષથી ફરાર આરોપીને પોલીસે આખરે ઝડપી પાડ્યો છે.