રાજકોટને ₹268 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે ગુણવત્તાયુક્ત વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ પર આપ્યો ભાર
રાજકોટ: શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટમાં ₹268 કરોડથી વધુના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. કાર્યક્રમ દરમિયાન તેમણે વિકાસની સાથે સંસ્કાર, પર્યાવરણ અને ગુણવત્તાયુક્ત કામ પર વિશેષ ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં રાજકોટના જૂના દિવસોને યાદ કરતાં રમૂજી અંદાજમાં જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે શહેરમાં પાણીની સ્થિતિ અત્યંત...
Rupin Bakraniya