
Rashmika Mandanna: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના સંબંધો પર થઈ રહેલી ટીકાઓ વચ્ચે કરણ જોહર તેમના સમર્થનમાં આવ્યા. કરણ જોહરે કહ્યું, પરિવારને નિશાન ન બનાવો.

Vijay Deverakonda: એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેના પીરિયડ્સ દરમિયાન વિજય દેવરકોંડા તેના પેટની મસાજ કરે છે અને તેના પગ પણ દબાવે છે.

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હાલમાં તેમની આગામી ફિલ્મ રણબાલી માટે ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝ પહેલા આ કપલે તમિલનાડુના મુખ્યમંત્રી વિજય સાથે મુલાકાત કરી અને તેમની પ્રશંસા કરી.

Rashmika Mandanna અને વિજય દેવરકોંડાએ તાજેતરમાં જ લગ્ન પછીના લગ્ન જીવન વિશે ખુલાસો કર્યો. એક ઈન્ટરવ્યુ દરમિયાન રશ્મિકાએ ખુલાસો કર્યો કે વિજય સાથે ઘણીવાર ઝઘડા કયા કારણોસર થાય છે.