
IND Vs NZ:ભારત-ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝ પહેલાં માર્ક ચેપમેન અને રચિન રવિન્દ્ર ઈજાને કારણે બહાર થયા છે. ન્યૂઝીલેન્ડે ટીમમાં નવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે.

IND Vs NZ: ભારત સામેની 5 મેચની ODI સિરીઝ માટે ન્યુઝીલેન્ડે ટીમની જાહેરાત કરી છે. મિચેલ સેન્ટનર ટીમનું નેતૃત્વ કરશે. ફિન એલન અને ટિમ સાઈફર્ટ ODI ટીમમાં પાછા ફર્યા છે.