
AMANએ Raah Records હેઠળ પોતાનું બીજું ગીત ‘Tanha Main’ રિલીઝ કર્યું છે. ઈન્ડી પોપ અને ભારતીય વાદ્યોના સંગમ સાથે ગીતમાં વિરહ અને યાદની લાગણીઓ રજૂ કરાઈ છે.

Yash Chopra Foundation : યશ રાજ ફિલ્મ્સની પરોપકારી સંસ્થા યશ ચોપરા ફાઉન્ડેશન (YCF) દ્વારા સ્કોલરશિપ પ્રોગ્રામનો વ્યાપ વધારવામાં આવ્યો છે.