Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, ઓક્ટોબરમાં રૂપિયા 1.74 લાખ કરોડનો જંગી ઈનફ્લો
Mutual Fund: ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે ઓક્ટોબર 2026માં શાનદાર વાપસી કરી છે. સપ્ટેમ્બર મહિનામાં મોટા પ્રમાણમાં આઉટફ્લો નોંધાયા બાદ ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં કુલ રૂપિયા 1,73,839.91 કરોડનો ચોખ્ખો ઈનફ્લો નોંધાયો છે.
Kunjan Shukal