China LPAR Radar India Security: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વ્યૂહાત્મક તણાવ વચ્ચે ચીને મ્યાનમાર સરહદ નજીક આવેલા પોતાના યુનાન પ્રાંતમાં અત્યાધુનિક લાર્જ ફેઝ્ડ એરે રડાર (LPAR) સક્રિય કર્યું હોવાનું જાણવા મળ્યું છે. 5000 કિલોમીટરથી વધુ રેન્જ ધરાવતું આ રડાર ભારતના મિસાઇલ પરીક્ષણો તેમજ હિંદ મહાસાગરના વિશાળ વિસ્તાર પર નજર રાખવાની ક્ષમતા ધરાવે છે. રક્ષા ક્ષેત્રના જાણકારોના મતે આ...