World News : મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકો માટે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. અમેરિકા તરફથી મધ્યપૂર્વના અનેક દેશોમાં આવેલા દૂતાવાસોએ નાગરિકોને વધુ સતર્ક રહેવા અપીલ કરી.