Surat News : સુરત રેલવે સ્ટેશન ખાતે ફરજ પર રહેલા ટ્રાફિક પોલીસ અને TRB જવાનોની સમયસૂચક તથા માનવતાભરી કામગીરીના કારણે એક પ્રસૂતાની સુરક્ષિત ડિલિવરી કરાવવામાં આવી હતી.