Ahmedabad News: અભિનેતા અક્ષય કુમારે જણાવ્યું કે જીવનમાં સુખ, શાંતિ અને સેવાની સાથે સ્વાસ્થ્યને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. સ્વસ્થ શરીર હશે તો જ જીવનમાં અન્ય સકારાત્મક કાર્યો કરી શકાશે.