Mahavatar: વિકી કૌશલ ટૂંક સમયમાં ભણસાલીની "લવ એન્ડ વોર" માં જોવા મળશે. પરંતુ તે આગામી વર્ષે રિલીઝ થનારી "મહાવતાર" માં જોવા મળશે. તારા સુતારિયાની ફિલ્મમાં એન્ટ્રી થવાના સમાચાર છે.