
Ahmedabad News: ભારતની U-19 એશિયા કપ જીત બાદ અમદાવાદના ખોખરામાં યુવાનોએ તિરંગો લહેરાવી અને ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરી હતી.

Bapunagar India Cricket Gold Celebration: જાપાનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી સુવર્ણચંદ્રક જીતતાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. બાપુનગરના મદદગાર પરિવાર દ્વારા...

India vs Sri Lanka Galle Test: ભારતે શ્રીલંકા સામેની ગૉલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતા 165 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે શ્રીલંકા સામે જીત માટે 372 રનનો પડકારજનક લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ શ્રીલંકાની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની આ જીતનો સૌથી મોટો હીરો યુવા સ્પિનર માનવ સુથાર રહ્યો, જેણે પોતાની કારકિર્દીના માત્ર બીજા ટેસ્ટમાં...

AVC Men's Volleyball Cup 2026: AVC Men's Volleyball Cup 2026માં ભારતીય વોલીબોલ ટીમે શાનદાર પ્રદર્શન કરીને એશિયન વોલીબોલ જગતમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. ટીમ ઇન્ડિયાએ સતત ચાર મેચમાં જીત મેળવીને માત્ર ગ્રુપ સ્ટેજમાં જ દબદબો જમાવ્યો નથી, પરંતુ સેમિફાઇનલ માટે પણ મજબૂત દાવેદારી રજૂ કરી છે. ભારતે પોતાના અભિયાનની શરૂઆત જબરદસ્ત જીત સાથે કરી હતી અને ત્યારબાદ વર્તમાન ચેમ્પિયન...