
India A: ભારત માટે એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ સીઝનનો અંત આવી ગયો છે. ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. ટીમની 4 મેચમાં 2 જીત અને 2 હાર. આ ટુર્નામેન્ટમાં ભારત A માટે સૌથી વધુ રન કોણે બનાવ્યા.

Rishabh Pant: ઈજાના કારણે રિષભ પંત ન્યુઝીલેન્ડ A સામેની બે બિનસત્તાવાર ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને કુમાર કુશાગ્રને ભારત A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

India Aએ ઓસ્ટ્રેલિયા Aને ત્રીજી વનડેમાં હરાવ્યું અને 47.3 ઓવરમાં 275 રન બનાવી લીધા. પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ અને ઋતુરાજ ગાયકવાડ સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યા.