
BRICS Summit 2026: 18મા BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હી પહોંચી ગયા છે. જિનપિંગનું ભારત આગમન ખાસ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

Arunachal Pradesh Map 27 Places: અરુણાચલ પ્રદેશને લઈને ભારતે ચીનને વધુ એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ભારત સરકારે સર્વે ઓફ ઈન્ડિયાના સત્તાવાર નકશાને અપડેટ કરીને અરુણાચલ પ્રદેશના ચીન સરહદ સાથે જોડાયેલા 27 મહત્વપૂર્ણ સ્થળોને ભારતીય નામ સાથે સામેલ કર્યા છે. આ સ્થળોમાં પહાડી દર્રા, સરોવર, વસાહતો ઉપરાંત 1962ના ભારત-ચીન યુદ્ધ સાથે જોડાયેલું યુદ્ધ સ્મારક પણ સામેલ છે. આ નિર્ણય એવા...