
Utpanna Ekadashi 2026: ઉત્પન્ના એકાદશીનું વ્રત 4 ડિસેમ્બર 2026ના રોજ રાખવામાં આવશે. જાણો એકાદશી તિથિ, 5 ડિસેમ્બરના પારણાનો સમય અને પૂજાવિધિ.

Devuthani Ekadashi 2026: દેવઉઠી એકાદશી 2026માં 20 કે 21 નવેમ્બરે ઉજવાશે? જાણો બંને સંપ્રદાયની વ્રત તારીખ અને સુખ-સમૃદ્ધિ માટેના પાંચ ધાર્મિક ઉપાય.