Zim Vs Aus: ઝિમ્બાબ્વેના અનુભવી બ્રેન્ડન ટેલર હવે ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ખેલાડી બન્યો છે, અને આ સંદર્ભમાં ભારતના સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે.