Kedarnath Temple: ભાઈબીજના અવસરે કેદારનાથ ધામના કપાટ સવારે 8:30 વાગ્યે બંધ કરાયા. બાબા કેદારની ડોલી ઉખીમઠ જવા રવાના થઈ, હવે ઓમકારેશ્વર મંદિરમાં દર્શન થશે.