Egypt Fuel Tanker Accident : ઇજિપ્તની રાજધાની કૈરોમાં બુધવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. શહેરના એક મુખ્ય હાઇવે પર ઇંધણ ભરેલું ટેન્કર પલટી જતાં તેમાં ભીષણ આગ લાગી હતી.