
Acharya Devvrat Natural Farming: સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના રાજપુરા લુંભા ગામના પ્રગતિશીલ ખેડૂત રાકેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ ખેતરમાં...

Bhavnagar: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બાબરીયાત ગામના પ્રગતિશીલ ખેડૂત બુધેશભાઈ મકવાણાએ પરંપરાગત ખેતીથી આગળ વધીને નવીન પાકની ખેતી અપનાવી છે. અગાઉ તેઓ કપાસ, સોયાબીન અને મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા. જોકે, અપેક્ષિત વળતર ન મળતાં તેમણે સોશિયલ મીડિયા મારફતે કંટોલાની ખેતી અંગે માહિતી મેળવી અને આ વર્ષે એક વીઘા જમીનમાં કંટોલાનું વાવેતર કર્યું.