Aravalli : અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં LCBએ નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. માલપુરના મોરડુંગરી નજીક સન ગોલ્ડ હોટલ પાસે પોલીસે સ્કોર્પિયો કારમાંથી 425.800 કિલો પોશડોડાનો જથ્થો ઝડપ્યો.