
India Diplomacy: આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની કૂટનીતિક સક્રિયતા સતત વધી રહી છે. ભારતે હિંદ-પ્રશાંત ક્ષેત્રથી લઈને પડોશી દેશો અને પશ્ચિમી રાષ્ટ્રો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા હતા.

PM Modi Philippines Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ફિલિપાઈન્સ પ્રવાસ દરમિયાન અનેક સાંસ્કૃતિક અને રાજદ્વારી પ્રસંગોમાં જોડાયા હતા.