Ankleshwar : અંકલેશ્વરની પાનોલી પોલીસે પાનોલી ગામના ટેકરા ફળિયામાં આવેલા એક મકાનમાં દરોડો પાડી ગૌવંશના કટિંગનો આક્ષેપ ધરાવતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે.