
Rajkot જિલ્લામાં ગણપતિ વિસર્જન દરમિયાન એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન સમયે પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે.

Kainchi Dham Car Accident: ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. ઉત્તર પ્રદેશના લખનઉથી કૈંચી ધામ જઈ રહેલા એક પરિવારને રસ્તામાં અકસ્માત થયો. આ અકસ્માતમાં પરિવારના બધા સભ્યો અને ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ અકસ્માત ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં થયો હતો. ભવાલી વિસ્તારમાં તેમની કાર ઊંડી ખાડામાં પડી જતાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત પાંચ લોકોના મોત થયા હતા.