Punjab Stubble Burning: પંજાબમાં દિવાળીના દિવસે પરાળી સળગાવવાની ઘટનાઓમાં અચાનક મોટો ઉછાળો નોંધાયો છે. 8 નવેમ્બરના રોજ રાજ્યમાં એક જ દિવસમાં પરાળી સળગાવવાની 1,152 ઘટનાઓ સામે આવી હતી.