Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં 30 સપ્ટેમ્બરનો દિવસ ભારત માટે શાનદાર સાબિત થઈ રહ્યો છે. આર્ચરી બાદ હવે શૂટિંગમાં પણ ભારતના ખાતામાં ગોલ્ડ મેડલ આવ્યો છે.