Ankleshwar : અંકલેશ્વર GIDC વિસ્તારમાં નશાકારક ગોળીઓના ગેરકાયદે વેપાર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. SOG અને એન્ટી નાર્કોટિક્સ વિભાગની અલગ-અલગ ટીમોએ બે કેસમાં કાર્યવાહી કરી બે આરોપીઓની ધરપકડ કરી.