ન

નવી સિવિલ હોસ્પિટલ

Modasa Civil Hospital Chori : મોડાસાની નવી સિવિલ હોસ્પિટલના ગોડાઉનમાંથી રૂ. 8.46 લાખના ઇલેક્ટ્રિક સામાનની ચોરી

Modasa Civil Hospital Chori : મોડાસાની નવી સિવિલ હોસ્પિટલના ગોડાઉનમાંથી રૂ. 8.46 લાખના ઇલેક્ટ્રિક સામાનની ચોરી

Modasa Civil Hospital Chori : અરવલ્લી જિલ્લાના મોડાસામાં નવી બની રહેલી સિવિલ હોસ્પિટલના ગોડાઉનમાંથી લાખો રૂપિયાના ઇલેક્ટ્રિક સામાનની ચોરીનો બનાવ સામે આવ્યો છે.

Vivek Shah
Surat: ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ બાદ SMCનો મોટો નિર્ણય, રેગિંગ થાય તો HOD પણ જવાબદાર

Surat: ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ બાદ SMCનો મોટો નિર્ણય, રેગિંગ થાય તો HOD પણ જવાબદાર

Surat: ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસ બાદ સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં રેગિંગને લઈને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. હવે કોલેજમાં કોઈ વિદ્યાર્થીનું રેગિંગ થશે તો માત્ર એન્ટી રેગિંગ સ્ક્વોડ જ નહીં, પરંતુ સંબંધિત વિભાગના HODની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે. નવા વિદ્યાર્થીઓને શરૂઆતથી જ રેગિંગ વિરોધી નિયમો અંગે માહિતી આપવાની રહેશે.

Rahul Desai