Navsari News: નવસારી જિલ્લાના બિલિમોરામાં શુક્રવાર મોડી રાત્રે પ્લાસ્ટિકની એક હોલસેલ દુકાનમાં ભીષણ આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. દુકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.